અહીં કોઈ પ્રવિષ્ટિ નથી.
અહીં કોઈ પ્રવિષ્ટિ નથી.
હું ગુજરાતી અને ગુજરાતનો છું માટે ગુજરાતીમાં બ્લોગ શરું કરવાનો આનંદ છે,પશ્ચિમી સંસ્કૃતિની ચાહમાં ભુંલાતી જતી ગુજરાતી ને જીવંત રાખવાનો એક પ્રયાસ ચાલી રહ્યો છે. એમાં હું પણ મારો સાદ પુરાવુ છુ. મારો પ્રયાસ મલ્ટીમીડીયા થી ભરપુર એક એવી સાઈટ બનાવાનો છે કે જેમાં દરેક ને કાંઈક ને કાંઇક મળી રહે… આ બ્લોગમાં જે કંઇ લખું છું એમાંની ઘણી માહિતીઓ મારા અંગત વિચારો અને અલગ અલગ સ્ત્રોતો ધ્વારા એકત્રીત કરાયેલ છે…વધુ વાંચો...
